ગુજરાતી જોક્સ - કરફ્યુ

Last Modified મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (13:54 IST)
બંટૂ - પંજાબમાં Whatsapp પર એ મેસેજ ફેલાયો છેકે - કરફ્યુ લાગવાનો છે.. પેટ્રોલ પંપ બંધ રહેશે.. તમારી ગાડીઓ ફુલ કરાવી લો.
બધા પંજાબી ગાડીઓ લઈને લાઈનમાં લાગી ગયા.
એક વૃદ્ધ આવીને બરાડ્યો - અરે ગાંડાઓ.. જ્યારે કરફ્યુ જ લાગવાનો છે તો ગાડીઓ શુ તમારા
Bedroomમાં ચલાવશો.. પછી તો શુ.. બધા પેટ્રોલ પંપ છોડીને દારૂની દુકાન પર લાઈન લાગી ગઈ..આ પણ વાંચો :