રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી Jokes : બાપુના પત્ની -Google Baa

બે નાનપણના બાપુ મિત્રો ઘણા સમય પછી મળ્યા.

પહેલા બાપુ : અરે વાહ તેતો લગ્ન પણ કરી લીધા ને , ભાભીનું નામ શું છે?

બીજા બાપુ : ‘ગુગલ બા’.

પહેલા બાપુ : કેમ લ્યા આવું નામ?

બીજા બાપુ : પ્રશ્ન એક કરો તો જવાબ દસ આપે છે.