ગુજરાતી Joke - તારી બહેન છે માટે Updated: Thu, 15 Jun 2017 (16:49 IST) google-news પત્ની - ફોન પર આટલા ધીમા અવાજે કોણી સાથે વાત કરી રહ્યા છો ? પતિ - બહેન સાથે !! પત્ની - તો પછી આટલા ધીમા અવાજથી કેમ વાત કરી રહ્યા છો ? પતિ - તારી બહેન છે માટે !!!!