ગુજરાતી જોક્સ - આત્મહત્યા Updated: Fri, 6 Apr 2018 (15:31 IST) google-news છોકરો - ક્યા જઈ રહી છે ? યુવતી - આત્મહત્યા કરવા યુવક - તો આટલો મેકઅપ કેમ કર્યો છે ? યુવતી - અલ્યા અક્કલના ઓથમીર.. આવતીકાલે છાપામાં ફોટો આવશે ને !!!