શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 15 જાન્યુઆરી 2019 (00:58 IST)

ગુજરાતી જોક્સ - એય ભોળી....બબૂચક

એક સ્ત્રીએ પોતાના પતિનો મોબાઈલ ચેક કર્યો તો તેને ત્રણ નામ સેવ થયેલા મળ્યા. 
1. મેરી જન્નત 
2. નસીબોવાળી 
3. જાનેમન.. 
 
દેખીતુ છે કે આ જોઈને તેનો પારો સાતમા આસમાન પર જતો રહ્યો. તેણે તરત જ પહેલો નંબર (મેરી જન્નત) ડાયલ કર્યો તો બીજી બાજુથી તેની મમ્મી એટલે કે (પતિની સાસુ)એ જવાબ આપ્યો. 
પછી તેણે બીજો નંબર (નસીબોવાળી) લગાવ્યો તો બીજી બાજુથી તેની નાની બહેને જવાબ આપ્યો.  જ્યારે તેણે આશ્ચર્યથી ત્રીજો નંબર (જાનેમન) પર કૉલ કર્યો તો તેનો પોતાનો ફોન વાગ્યો. 
 
પત્નીની આંખોમાં આંસુ ભરાય આવ્યા.  તેણે ખુદ પર ખૂબ અફસોસ થયો કે તેણે પોતાના માસૂમ પતિના ચરિત્ર પર શક કર્યો ? આ પસ્તાવો દૂર કરવા તેણે પોતાના વ્હાલા પતિને પોતાની બધી બચત ભેટ સ્વરૂપે આપી.. 
પતિએ એ જ પૈસાથી પોતાની કારની ટાંકી ફુલ કરાવી અને કેટલીક ગિફ્ટ ખરીદીને પોતાની એ ગર્લફ્રેંડ સાથે મનાલી જતો રહ્યો.. જેનો નંબર તેણે પોતાના મોબાઈલમાં ભૂરો વેલ્ડિંગવાળો નામથી સેવ કરી રાખ્યો હતો.. 
..
...
..
એય ભોળી બબૂચક