ગુજરાતી જોક્સ - મોદી મામા Updated: Fri, 19 Apr 2019 (12:00 IST) google-news મમ્મી - બેટા લેશન કરી લે નહીતર સ્કુલવાળા કાઢી મુકશે .. છોકરો - હુ તો ફકીર છુ.. ગમે ત્યા થેલો લઈને નીકળી જઈશ.. મમ્મી - નાલાયક.. આવુ કોણ શીખવાડે છે તને છોકરો - મોદી મામા