ગુજરાતી જોક્સ - ગુજરાતી જમાઈ
ગોપાલ ત્રણ વખત એક જ ટી શર્ટ પહેરીને બયરાંને તેડવા સાસરિયે ગયો..
સાસુએ ચા નો કપ હાથમાં આપતા કહ્યુ - કેમ દર વખતે એક જ ટી શર્ટ પહીરીને આવો છો બીજું નથી..
ગોપાલ - તમારે પણ ત્રણ-ત્રણ છે દરવખતે એક જ ને કેમ મોકલો છો... !!
ये भी पढ़ें