એક ગરીબ માણસ રોજ કાગળમાં લખતો.. હે પ્રભુ, મને 50000/- મોકલી આપો અને ફુગ્ગા પર એ ચિઠ્ઠી ચોંટાડીને એ ફુગ્ગો ઉડાવી દેતો. એ ફુગ્ગો પોલીસ મથક પરથી પસાર થતો અને પોલીસ કર્મચારી એ ફુગ્ગાને પકડીને એ ચિઠ્ઠી વાંચતા અને એ માણસના ભોળપણ પર હસતા.