ગુજરાતી જોક્સ Updated: Thu, 13 May 2021 (09:29 IST) google-news ટીચર - એક સ્ત્રી 1 કલાકમાં 50 રોટલી બનાવે છે તો 3 સ્ત્રી એક કલાકમાં કેટલી રોટલી બનાવશે... બાળક - એક પણ નહી.... કારણ કે ત્રણેય મળીને ફક્ત એકબીજાની નિંદા કરશે ટીચર - દે થપ્પડ પર થપ્પડ