Gujarati Jokes | ગુજરાતી જોક્સ - રોંગ નંબર
પોપટની પત્ની કલાકો સુધી ફોન પર તેની બહેનપણીઓ સાથે વાતો કરતી હતી. એક વખત તેણે અડધો કલાકમાં ફોન મૂકી દીધો.
તેથી પોપટે પૂછ્યું - શું થયું આજે જલ્દી ફોન મૂકી દીધો ?પત્ની - એ તો જરા રોંગ નંબર લાગી ગયેલો.
આગળનો લેખ