સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 26 જૂન 2017 (13:57 IST)

ગુજરાતી જોકસ-ઘરે આવવાની ફી

એક માણસ ડાક્ટરને  -સાહેબ ઘરે આવવાની કેટલી ફી લેશો ..
 
ડોક્ટર વિચાર કરીને બોલ્યા  - 300 રૂપિયા 
 
માણસ - પછી હાલો 
 
ડાકટર  ફટાફટ બાઈક ઉપાડીને ચાલ્યો... 
 
ઘરે આવીને ડોક્ટરે પુછ્યુ -  દર્દી ક્યાં છે..

દર્દી કોઈ નથી  ટેક્સીવાળો 500 રૂપિયા 
માંગતો હતો અને તમે 300માં જ લઈ આવ્યા - પેલાએ ફટાકથી જવાબ આપ્યો.. 
 
તમે 300માં જ લઈ આવ્યા