ગુજરાતી જોકસ- મહિલાઓ સ્વાર્થી Updated: Sun, 8 Sep 2019 (08:57 IST) google-news પુરૂષ દયાળુ હોય છે !! અને મહિલાઓ સ્વાર્થી હોય છે કેમ ?? મહિલાઓ અજાણ માણસની મદદ કરવા દૂર ભાગે છે પુરૂષ અજાણ મહિલાની મદદ માટે હમેશા તૈયાર રહે છે..