ગુજરાતી જોક્સ -છોકરીઓ ક્યારે પણ ચોકલેટ ખરીદીને નહી ખાય .. તો..

gujarati jokes
Last Updated: શુક્રવાર, 28 સપ્ટેમ્બર 2018 (13:07 IST)
એક માણસ ગર્લ્સ હોસ્ટલની બહાર ચોકલેટ
વેચવા ગયો

એક પણ નહી બ્રિકી થઈ

નિરાશ થઈ ગયો ......

એક માણસે સલાહ આપી ત્યાં સામે બોયસ હોસ્ટેલ છે ત્યાં જઈને વેચ

છોકરીઓ ક્યારે પણ ચોકલેટ ખરીદીને નહી ખાતી.....આ પણ વાંચો :