બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - અંબાની બની જશે PM

gujarati jokes

ગુજરાતી જોક્સ - અંબાની 
જો અંબાનીને ચૂંટણીમાં ઉભો થઈ  આ ઘોષણા કરી દે કે 
 
જેને Reliance Jio ની sim જોઈએ  વોટ કરો 
 
એ મને વોટ આપશે 
તો PM બનવાથી પોતે મોદી પણ એને રોકી નહી શકે