શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (10:55 IST)

ગુજરાતી જોક્સ- ભારતની સૌથી ખતરનાક નદી

ગુજરાતી જોક્સ- ભારતની સૌથી ખતરનાક નદી
 
ટીચર- ભારતની સૌથી ખતરનાક નદી કઈ છે ? 
 
છાત્ર- ભાવના 
 
ટીચર- કેવી રીતે ? 
 
છાત્ર- બધા તેમાં વહી જાય છે.