ગુજરાતી જોક્સમા: બેટા જલ્દી આવ વહુને લકવાનો હુમલો આવ્યો છે!,
મા: બેટા જલ્દી આવ વહુને લકવાનો હુમલો આવ્યો છે!,
મોં આખું ફરી ગયું છે!,
આંખો ઉપર ચડી ગઈ છે!,
ડોક આડી વળી ગઈ છે!,
જલ્દી આવ બેટા
દિકરો: મા, તું ચિંતા ન કર એ "સેલ્ફી" લેતી હશે!!!