ગુજરાતી જોક્સ - તમારી છોકરી Updated: Sat, 10 Jun 2017 (17:32 IST) google-news ટીચર - મોડુ કેમ થયુ ? વિદ્યાર્થી - મેડમ એ તો ગાડી પંચર થઈ ગઈ હતી... ટીચર - તો બસમાં આવી જવુ જોઈએ ને... વિદ્યાર્થી - હુ તો એ જ કહેતો હતો પણ તમારી છોકરી ના માની... !!!