ગુજરાતી જોક્સ - પાર્ટી Updated: Tue, 27 Jun 2017 (16:23 IST) google-news મેં સૂર્ય દેવને પૂછ્યુ - પ્રભુ હજુ તો માર્ચ મહિનો જ છે.. અત્યારથી જ 44-45 ડિગ્રી સૂર્ય દેવે કહ્યુ - અરે ગાંડા... અભી તો પાર્ટી શરૂ હુઈ હૈ... !!!