શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 14 જુલાઈ 2017 (13:28 IST)

જોક્સ -ટૉમીનો દૂધ

પપ્પૂ- મારા ટોમીએ મારું હોમવર્ક ખાઈ લીધું.. 
ટીચર- તેને અમારી પાસે લઈને આવો 
 
હું એને સજા આપીશ 
 
પપ્પૂ- બદલો તો મે લઈ લીધું 
 
તેની વાટકીનો દૂધ મે પી લીધું!!!