શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 22 જુલાઈ 2017 (18:00 IST)

ગુજરાતી Jokes - સુંદર

એક વૃદ્ધ માણસ બસની સીટ પર એકલો બેસ્યો હતો.. તેની બગલમાં એક વૃદ્ધ મહિલા આવીને બેસી ગઈ.. 
વૃદ્ધ મહિલા - અંકલ.. ક્યા જઈ રહ્યા છો ?
વૃદ્ધ માણસ ચૂપ રહ્યો 
વૃદ્ધ મહિલા - બતાવો ને અંકલ.. તમે ક્યા જઈ રહ્યા છો ?
વૃદ્ધ માણસ ગુસ્સેથી બોલ્યો - પુત્રી તુ ખૂબ સુંદર અને જવાન છે.. તો બસ તારા માટે છોકરો શોધવા જઈ રહ્યો છુ.