ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 22 નવેમ્બર 2017 (16:09 IST)

ગુજરાતી જોક્સ - છોટા બચ્ચા જાન કે મુજકો

એક બાળક - મમ્મી તારે માટે મારી શુ કિમંત છે 
મમ્મી - બેતા તૂ તો લાખોનો  છે.. અરે લાખો નહી તુ તો કરોડોનો છે... 
નાનુ બાળક - તો કરોડોમાંથી 50 રૂપિયા આપને.. મારે આઈસ્ક્રીમ ખાવી છે...