રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 16 જુલાઈ 2018 (17:00 IST)

ગુજરાતી જોક્સ - વરસાદમાં સાડીનો સેલ

પત્ની - શુ તમે પણ આટલો વરસાદ પડી રહ્યો છે અને ઘરે આવવામાં આટલુ મોડુ કર્યુ ?
પતિ - બસ સ્ટો પર પલળેલી સાડીઓનો સેલ લાગ્યો હતો તે જોતો હતો.. 
પત્ની - પલળેલી સાડીઓ .... તો પછી એકાદ લાવવી હતી ને ?
પતિ - કેવી રીતે લાવતો... પહેરેલી હતી ને . .. !!