1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - પત્નીની ધમકી

Jokes in gujarati
સવાર સવારમાં પત્ની ની નવીન ધમકી
 
સાડી લેવા 2000 રૂપિયા આપો 
નહીંતર પ્લાસ્ટીક ની થેલી લઇ બહાર જઈશ અને 
તમારે 5000 રૂપિયા નો દંડ ભરવો પડશે