ગુજરાતી જોક્સ - પતિ-પત્ની Updated: Sat, 14 Jul 2018 (17:22 IST) google-news પહેલી મહિલા - અલી જો તારા હસબંડને પેલી પડોસવાલી ક્યારની ઘુરી રહી છે.. બીજી મહિલા - હા મારુ ધ્યાન છે... બસ હુ તો એ જોવા માંગુ છુ કે મારો પતિ પેટ અંદર કરીને કેટલી મિનિટ ઉભો રહે છે...