ગુજરાતી જોક્સ - પતિ પત્ની Updated: Mon, 16 Jul 2018 (17:41 IST) google-news પતિએ કહ્યુ - પ્રિય, તુ જ મારી તાકત છે... પત્નીને ખૂબ ખરાબ લાગ્યુ પતિ સમજી શક્યો નહી... પત્ની બોલી - આનો મતલબ બીજી સ્ત્રીઓ તમારી કમજોરી છે..!!!