શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 19 સપ્ટેમ્બર 2020 (18:31 IST)

ગુજ્જુ જોક્સ - ટીચર અને વિદ્યાર્થી

ટીચર - તુ કાલે શાળામાં કેમ નહોતો આવ્યો ?
વિદ્યાર્થી - સર કાલે મારી ઘરે પૂજા હતી.. 
ટીચર - પણ તુ તો પરમ દિવસે પણ નહોતો આવ્યો... તેનુ શુ.. 
વિદ્યાર્થી - સર પરમ દિવસે મારા ઘરે પ્રિયા હતી !!