સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 20 ઑગસ્ટ 2018 (16:50 IST)

ગુજરાતી જોકસ- રાખડી અને મંગળસૂત્ર

ગુજરાતી જોકસ- રાખડી અને મંગળસૂત્ર

છોકરી- કાલે હું તારા માટે રાખડી લાવી હતી તે  બંધાવી કેમ નહી  ??
 
છોકરો - પેલા તુ બોલ કે શુ મારી પાસેથી મંગળસૂત્ર બંધાવીશ  !!!!!!