1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 25 જુલાઈ 2018 (17:19 IST)

ગુજરાતી જોક્સ- ઈંટરનેટ બંદ છે

Jokes In Gujarati
એક છોકરીઓ જિયો કસ્ટમર કેરમાં કૉલ કરી એકદમ ગુસ્સામાં 
 
કહ્યું 
 
છેલ્લા ત્રણ કલાકથી મારું ઈંટરનેટ બંદ છે 
 
બ્લો હું શું કરું 
 
મજા પડી જાય એવો જવાબ પેલાએ આપ્યો 
 
મેડમ ત્યા સુધી થોડું ઘરનું કામ કરી લો