પતિ- ગુસ્સામાં- શું તૂ મને કૂતરો કીધું પત્નીએ કોઈ જવાબ નહી આપ્યું- પતિ ફરીથી પૂછ્યું પણ પતિ પત્નીએ જવાબ નહી આપ્યું પત્ની- મે તને કૂતરો નહી કીધું પણ પ્લીજ હવે ભસવાનો બંદ કર