શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (16:59 IST)

ગુજરાતી જોક્સ - કાકા છાપું વાંચતા તા..

કાકા છાપું વાંચતા તા.. 
એમા હતુ
કમળાએ 21નો જીવ લીધો 
 
કાકા બોલ્યા 
આ એની માનું બહુ ડેંજર 
બૈરું લાગે...