ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 9 સપ્ટેમ્બર 2020 (14:00 IST)

ગુજરાતી જોક્સ- છોકરીએ કહ્યું મારા પેટમાં તારી તારા પ્રેમની નિશાની છે

છોકરી- મારા પેટમાં તારા પ્રેમની નિશાની છે 
 
છોકરા- પણ મેં તો તને ક્યારે કિસ પણ નથી કર્યું 
 
છોકરી- અરે તૂ મને ચોકલેટ આપી હતી ના 
 
 
એ મે ખાઈ છે હવે મારા પેટમાં છે!!