1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. jokes in gujarati

ગુજરાતી જોકસ-એક છોકરી ફોન પર વાત કરતા લિફ્ટમાં આવી ..!

Jokes humor jokes
એક છોકરી ફોન પર વાત કરતા લિફ્ટમાં આવી ..!
મારી તરફ જોઈને હંસી અને ફોન પર તેની બેનપણીથી બોલી, 
"ચલ હવે ફોન મૂક.., લિફ્ટમાં એક શાનદાર, હેંડસમ છોકરો આવ્યું છે..,
જોઉં છું જો કોઈ વાત બને તો. 
હું કાંઈ બોલ્તો તે પહેલા એ બોલી, 
સૉરી અંકલ, મારી બેનપણી બહુ વાત કરે છે, 
મને ફોન મૂકવું હતું એ માટે ઝૂઠ બોલવું પડ્યું  ..!
આગળનો લેખ
ગુજરાતી જોક્સ -પતિ-પત્નીના જોક્સ