ગુજરાતી જોક્સ - કામચોર Updated: Wed, 3 Mar 2021 (20:23 IST) google-news સાહેબ નોકરથી- જરા જો તો બહાર સૂરજ નિકળો કે નહી નોકર- બહાર તો અંધેરું છે સાહેબ - અરે તો ટાર્ચ જલાવીને જોઈ લે કામચોર