ગુજરાતી જોક્સ- "તમસો મા જ્યોતિર્ગમય Updated: Mon, 16 May 2022 (15:50 IST) google-news ગુજરાતી જોક્સ- "તમસો મા જ્યોતિર્ગમય નો અર્થ શું છે "તમસો મા જ્યોતિર્ગમય" વિદ્યાર્થીએ કહ્યું- "તમે સૂઈ જાઓ, માતા, હું જ્યોતિના ઘરે જાઉં છું."