1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Jokes in gujarati

ગુજરાતી જોક્સ- પત્નીનો એક જ શબ્દ નિબંધ જેવો છે

humor jokes
હિન્દીનો પીરિયડ હતો...
,
માસ્ટરે પૂછ્યું - કવિતા અને નિબંધમાં શું ફરક છે...?
,
સ્ટુડન્ટ- સર, ગર્લફ્રેન્ડના મોઢામાંથી નીકળેલો એક શબ્દ પણ કવિતા છે.
,
અને
,
પત્નીનો એક જ શબ્દ નિબંધ જેવો છે...!
,
જવાબ સાંભળીને માસ્ટરની આંખમાં આંસુ આવી ગયા..!
ये भी पढ़ें
ગુજરાતી જોક્સ- 100માંથી 99 માર્ક્સ