રવિવાર, 10 ડિસેમ્બર 2023
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
હેપી દિવાળી
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
હેપી દિવાળી
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
મનોરંજન
જોક્સ
વધુ જોક્સ
Written By
સંબંધિત સમાચાર
આજનો જોક્સ- મેડિકલ
ગુજરાતી જોક્સ- pati patni jokes
jokes ગુજરાતી જોક્સ - હિન્દીનો પીરિયડ હતો..
ગુજરાતી મજેદાર જોક્સ- ફૂલી જાય છે
જોક્સ - ડોસીમાં ચપ્પ્લની દુકાનમાં
ગુજરાતી જોક્સ - ભાઈ દેખાતા નથી
પાડોશી- ભાભી, ભાઈ દેખાતા નથી
ક્યાં છે ...
ભાભી- અમારી વચ્ચે ઝઘડો થયો, તે બગીચામાં છે...
પાડોશી- મેં જોયું કે તે બગીચામાં નથી...
ભાભી - ખોદીને જોયુ?
પાડોશી બેહોશ !!!
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
10 ડિસેમ્બર રાશિફળ - આજનો દિવસ આ રાશિના જાતકોને માટે રહેશે ખૂબ જ શુભ
તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. આજે તમે બીજાને દરેક રીતે મદદ કરશો. પારિવારિક જીવનમાં સુમેળ રહેશે. પરિવાર સાથે બહાર રાત્રિભોજન કરવાનું આયોજન કરશો.
Numerology 2024- મૂળાંક 4, 2024 ની અંક જ્યોતિષ 2024
રાહુના પ્રભાવના કારણે તમારા જીવનમાં મૂંઝવણ અથવા દિશાહિનતા તુલનાત્મક રીતે વધુ હોઈ શકે છે. પણ આ તીવ્રતાની સાથે તરક્કી આપનારા પણ છે. એટલે કે તમારા જીવનમાં ઘણુ બધુ અચાનકથી થતુ હશે. તમારી અંદર કઈક મોટુ અને ક્રાંતિકારી ભાવ જોવ મળી શકે
સાપ્તાહિક રાશિફળ - 11 ડિસેમ્બર થી 17 સુધી મુશ્કેલીનો અનુભવ થશે
મેષ રાશિ- કોઈની ભાવનાઓને આઘાત ન કરવી આ અઠવાડિયે શરૂઆતમાં ધંધામાં લાભના યોગ બની રહ્યા છે. કર્મચારી તેમના સીનીયર્સને પ્રભાવિત કરવામાં સફળ રહેશે. વ્યકતિગત જીવન સામાન્ય રહેશે પણ તુલામાં સૂર્યનો પ્રભાવના કારણ જીવનસાથીથી મતભેદ થવાથી ઘરેલૂ કલેશની સ્થિતિ ઉભી થઈ શકે છે.
Numerology 2024- મૂળાંક 3 2024 ની અંક જ્યોતિષ 2024
બૃહસ્પતિના અસરના કારણે તમે અનુભવી વ્યક્તિના રૂપમાં ઓળખ મેળવશો. તમે ન માત્ર શીખવવા પર વિશ્વાસ રાખો છો પણ શિખાવવુ પણ સારી રીતે આવે છે. વાતને સમજવી અને સમજાવવુ તમને પસંદ હશે. યદ્યપિ તમે અનુશાસનની અંદર રહેવા પસંદ કરિ છો પણ તમને અસમર્થ વ્યક્તિની નીચે કામ કરવું ગમશે નહીં. એટલે કે કોઈ તમને માર્ગદશન કરે આ સારી વાત છે પરંતુ જો તે વ્યક્તિ તમને તે વિષય વિશે યોગ્ય રીતે જાણ્યા પછી પણ જ્ઞાન આપે છે;
Numerology 2024- મૂળાંક 2 2024 ની અંક જ્યોતિષ 2024
ચંદ્રમાના ભાવના કારણે તમારી અંદર સારી સૃજનાત્મક ક્ષમતા એટલે કે ક્રિએટિવિટીએ જોવા મળી શકે છે. સામાન્ય રીતે તમે ભાવના પ્રધાન વ્યક્તિ હશો. તમે અન્યની લાગણીઓનો આદર કરો છો અને અપેક્ષા રાખો છો કે અન્ય લોકો પણ તમારી લાગણીઓને સંપૂર્ણ રીતે માન આપે. ચંદ્રમાના સ્વભાવથી ચંચળ પરંતુ અંદરથી મમતામયી ગ્રહ માનવામાં આવે છે.
નવીનતમ
Lafa Saag- ઠંડીમાં શરીર માટે રામબાણ છે આ શાકભાજી
શિયાળામાં ઘણી બધી શાકભાજી, શાગ અને ફળો એવા હોય છે જે અનેક ગુણોથી ભરપૂર હોય છે. આવી સ્થિતિમાં, આ લાફા જે વર્ષમાં એક વાર દેખાય છે તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
20 Weight Loss Diet: વજન ઘટાડવા માટે ખોરાક અંગેની ટીપ્સ, 100 ટકા અસરકારક
20 Weight Loss Diet tips- વજન ઘટાડવામાં ડાયેટ મહત્વની ભૂમિકા ભજવે છે . જો તમે વજન ઘટાડવા માંગો છો તો તમારે દૂધ અને તેમાંથી બનેલી વસ્તુઓ, રોસ્ટેડ અને સ્ટીમ ભોજન છોડવું પડશે.
શિયાળામાં ખરતા વાળ અટકાવાની ટિપ્સ, 5 ઘરેલુ ઉપચાર, થોડા દિવસોમાં જ દેખાશે અસર
વરસાદની મોસમ આવવામાં હજુ થોડો સમય બાકી છે. પરંતુ આ એવો સમય છે જેમાં દરેક વ્યક્તિએ પોતાના વાળની ખાસ કાળજી લેવી જોઈએ. કારણ કે આ સિઝનમાં મોટાભાગના વાળ ખરવા લાગે છે. જો સમયસર વાળ ખરવાની સમસ્યા પર ધ્યાન આપવામાં ન આવે તો આ સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે.
Hot water Benefits- વજન ઘટાડવુ છે કે બીપી નોર્મલ રાખવુ છે તો રોજ સવારે પીવો ગરમ પાણી
શરીર માટે પાણી કેટલુ મહત્વનુ છે તેના વિશે તો બધા જાણે છે પણ શુ તમે જાણો છો કે જો રોજ સવારે ખાલી પેટ તમે ગરમ પાણી પીવો તો હેલ્થના અનેક ફાયદા થાય છે. પાચન રહેશે તંદુરસ્ત - ગરમ પાણી પીવાથી પાચનમાં મદદ મળે છે. એવો ખોરાક જેને પેટ સહેલાઈથી પચાવી નથી શકતો તેને બ્ર્ક કરવા અને પચાવવામાં ગરમ પાણી ખૂબ મદદ કરે છે.
BIg Crater on Sun - સૂર્યમાં 60 પૃથ્વીના કદનો ખાડો, સોલર તરંગો નીકળી રહી છે, પૃથ્વી પર ખતરો ?
BIg Crater on Sun: આપણે બધા જાણીએ છીએ કે સૂર્ય આપણી પૃથ્વી અને તેના પર રહેતા લોકો માટે કેટલો મહત્વપૂર્ણ છે. જો સૂર્ય ન હોય તો પૃથ્વી પર જીવન શક્ય નથી. ભારતે સૂર્યના ઘણા રહસ્યોને ઉજાગર કરવા માટે તેનું પ્રથમ મિશન આદિત્ય એલ1 પણ મોકલ્યું છે. જે આવતા વર્ષે જાન્યુઆરીમાં તેના લક્ષ્ય સુધી પહોંચી જશે. આ દરમિયાન અમેરિકન સ્પેસ એજન્સી નાસા દ્વારા સૂર્ય પર જે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે.