બુધવાર, 11 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 1 માર્ચ 2024 (18:57 IST)

ગુજરાતી જોક્સ - આજે મારા પાસ આટલા પૈસા

jokes in gujarati
સોહન- આજે મારા પાસ આટલા પૈસા 
 
મોહન- વચ્ચે રોકીને
 
કેટલા પૈસા છે 
 
સોહન - આટલા કે 
 
ત્રન ચાર બિસ્કીટના પેકેટ ખરીદી શકુ છું 
 
 
 
દિવાળીની રાત્રે જુગાર રમતા પપ્પુની પોલીસે ધરપકડ કરી...
અને પછી...
 
સજા દરમિયાન પપ્પુ, ગપ્પુ અને ગોલુને બોરીઓમાં બંધ કરી દેવામાં આવ્યા હતા.
 
 
પોલીસવાળાએ પહેલી કોથળીને લાત મારી અને અંદરથી અવાજ આવ્યો – ભૌ ભૌ …
 
 
પોલીસમેન: લાગે છે કે તેમાં કૂતરાં છે.
 
 
તેણે બીજી કોથળીને લાત મારી અને પછી અંદરથી અવાજ આવ્યો – મ્યાઉ મ્યાઉ…
 
 
પોલીસમેનઃ લાગે છે કે તેમાં બિલાડી છે...
 
 
જ્યારે ત્રીજી કોથળીને લાત મારી 
 
ત્યારે કોઈ અવાજ ન આવ્યો.
પછી 
 
ત્રણ-ચાર વાર લાત મારી, છતાં અવાજ ન આવ્યો...
 
 
તે પાંચમી વાર લાત મારવા જ હતો, ત્યારે અંદરથી પપ્પુનો અવાજ આવ્યો - હું બટેટા છું, બટેટા...