શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 25 નવેમ્બર 2024 (17:28 IST)

ગુજરાતી જોક્સ - કયુ ગ્લાસ લેવુ

નવપરિણીત યુગલ
વાસણની દુકાનમાં ઝઘડતા હતા .
પત્નીઃ આ સ્ટીલનો ગ્લાસ લો  પતિ- ના,
એક મોટો ગ્લાસ  લે! 

દુકાનદાર- સાહેબ, મહિલા દિવસ
ભલે ગયો, મેડમ જે કહી રહી છે તે જ ગ્લાસ લો..!!!
પતિ: "અરે ભાઈ, તારે વેચવાની પડી છે ."
પરંતુ મારા આ નાના ગ્લાસમાં
હાથ જશે નહીં, હું કેવી રીતે વાસણ સાફ કરીશ ???"