ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 22 નવેમ્બર 2024 (16:07 IST)

ગુજરાતી જોક્સ- જે કર્યું નથી તેની સજા

શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ્યા કે તરત જ એક બાળકે કહ્યું;
બાળક: સાહેબ, મેં જે કર્યું નથી તેની તમે મને સજા કરશો?

શિક્ષક: ના, હું કેમ આવું કરીશ રામુ!
રામુ: સર, આજે ફરી હોમવર્ક કરવાનું ભૂલી ગયો છું.