બુધવાર, 15 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - બે રૂપિયાનો સિક્કો

પિંકીએ રેલવે સ્ટેશન પર બે રૂપિયાનો સિક્કો નાખીને તેનું વજન ચેક કર્યું. 48 કિગ્રા.
સેન્ડલ ઉતાર્યા, 46 કિ.ગ્રા.
જેકેટ ઉતાર્યું, 44 કિ.ગ્રા.

ત્યારબાદ દુપટ્ટા ઉતાર્યું, 43 કિ.ગ્રા.
પિંકીના સિક્કા ખતમ થઈ ગયા.

પાછળથી એક ભિખારી બોલ્યો, "તમે ચાલુ રાખો,  સિક્કા હું નાખીશ!"