ગુજરાતી જોક્સ - કપૂર તો લઈ આવ Written By: વેબ દુનિયા ફીચર ટીમ Updated: Mon, 27 Apr 2026 (14:48 IST) google-news મમ્મી - અરે, બંટી જરા બજારમાંથી કપૂર તો લઈ આવ. બંટી - અરે પણ એ તો બતાવો કે ક્યો કપૂર લાઉં ?શકિત કપૂર, અનિલ કપૂર, કે શાહિદ કપૂર લાઉં. ALSO READ: ગુજરાતી જોક્સ - દીકરીની સગાઈને બે વર્ષ થઈ ગયા About Writer વેબ દુનિયા ફીચર ટીમ અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... બધા વાંચો