1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. jokes in gujarati

ગુજરાતી જોક્સ - જીન્સના બટન

jokes
પિતાએ તેના દીકરાને જીન્સના બટન લગાવતા જોયો.
પિતા: દીકરા, અમે તારા લગ્ન કરાવી દીધા છે, તારી વહુ ઘરે છે,
છતાં તું જાતે જ તારા પેન્ટના બટન લગાવી રહ્યો છે.
પુત્ર: પપ્પા, તમે ભૂલ કરી રહ્યા છો. આ જીન્સ તેનો જ છે.

 
About Writer
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... બધા વાંચો
આગળનો લેખ
ત્રિશા કૃષ્ણને થલાપતિ વિજયનો જન્મદિવસ એક ખાસ રીતે ઉજવ્યો, શેર કરી એક ઝલક