ગુજરાતી જોક્સ- સૌથી લાડકી બહેન
બહેન: ભાઈ, હું તારી સૌથી લાડકી બહેન છું ને?
ભાઈ: હા.
બહેન: તો ગિફ્ટ મોટી હોવી જોઈએ!
ભાઈ: અરે, લાડકી છે એટલે જ બજેટમાં રાખીશ!
ALSO READ: ગુજરાતી જોક્સ - ઊંઘની ગોળીઓ લો