ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024 (11:02 IST)

ગુજરાતી જોક્સ - કલયુગ આવી ગયો છે..

jokes in gujarati
1. વર્ષો પછી એક મિત્રે ગુપચુપ મારી આંખ પર હાથ મૂકીને પૂછ્યું?
 
 ઓળખ કોણ ?
 
મેં હળવી સ્માઈલ કરીને કહ્યું -.ઇટ્સ બુલશીટ???
 
2. મોટો કલયુગ આવી ગયો છે...
 
.જેના લગ્નમાં મેં દિલથી ડાન્સ કર્યો.

તે હરામી તેની પત્નીને લગ્નના ફોટા બતાવતા કહે છે ... "દારૂડિયા છે બધા 
 
 
3. ગઈકાલે રાત્રે એક મિત્રએ હદ પાર કરી દીધી...
 
દારૂના નશામાં તેણે કહે છે કે -ભાઈ  મારે મોદીના હાથની ચા પીવી છે.