શનિવાર, 18 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. સ્ત્રી-પુરુષ
Written By
Last Updated : બુધવાર, 21 ફેબ્રુઆરી 2024 (08:47 IST)

ગુજરાતી જોક્સ - છોકરીઓ ની વાતો

jokes pati patni gujarati
પત્નીએ પતિનો મોબાઈલ ચેક કર્યો 
અને તેની સામે જોઈને પૂછ્યું
- આ છગન મીઠાઈવાળો કેમ પૂછે છે 
કે તમે ખાધું કે નહીં?

----------------------------

હાઈસ્કૂલમાં ભણતી બે છોકરીઓ એકબીજાની સાથે વાતો કરી રહી હતી.
પહેલી છોકરી – ‘યાર, મારા પપ્પાએ કહ્યું છે કે જો તું આ વખતે પરીક્ષામાં નાપાસ થઈશ તો હું તારા લગ્ન કરીશ.’
બીજી છોકરી – ‘તો તુ  કેટલી તૈયારી કરી છે?’
પહેલી છોકરી – ‘બસ, રિસેપ્શન ડ્રેસ બાકી છે…


 
પતિ 4 દિવસથી પરેશાન છે: મને મારી 2000 ની નોટો મળતી નથી. તેના પર લાલ રબર બેન્ડ હતું.
આ સાંભળી સાંભળીને પત્ની હેરાન થઈ ગઈ અને 
ગુસ્સામાં કહ્યું, આ લો લાલ રબર બેન્ડ  મરી રહ્યા છો રબર બેન્ડ માટે…. ,