બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. સ્ત્રી-પુરુષ
Written By
Last Modified: બુધવાર, 21 ફેબ્રુઆરી 2024 (10:05 IST)

ગુજરાતી જોક્સ - ICU વોર્ડમાં મળશે

jokes in gujarati
Jokes in Gujarati-

1.  કાશ હું છાપા હોત
પત્નીઃ કાશ હું છાપા હોત.
 
      ઓછામાં ઓછું તમે દરરોજ મને તમારા હાથમાં પકડી તો લેતા .
પતિ: કાશ તું છાપુ  હોત.
     તો મને દરરોજ નવું તો મળતુ 
 

2. ICU વોર્ડમાં મળશે 
 
છોકરીનો પરિવાર છોકરાને જોવા ગયો...
 
 
છોકરીઓ: અમને એક એવુ છોકરો જોઈએ છે જે,
 
           કંઈપણ ખાતો પીતો ના હોય 
           અને કંઈ ખોટું ન કરતો હોય પંડિતજી: આવો છોકરો તો ,
 તમને હોસ્પિટલના ICU વોર્ડમાં મળશે 

3. 
 
એકવાર ક્લાસમાં મેડમે કહ્યું,
મૂર્ખ માણસે ઊભા થવું જોઈએ.
 
તો પપ્પુ એકલો ઉભો થઈ ગયો,
આના પર મેડમે કહ્યુ, તમે મૂર્ખ છો?
 
ત્યારે પપ્પુએ જવાબ આપ્યો, મેડમ, તમે એકલા ઊભા હતા તો મને સારું ન લાગતુ હતું 
 
Edited By-Monica Sahu