રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 27 ઑગસ્ટ 2024 (15:47 IST)

ગુજરાતી જોક્સ - હમેશા ખુશ રહેવાના આશાર્વાદ

એક વાર એક ભાઈનુ 
લગ્ન નથી થઈ રહ્યા હતા 
તે બધાને પૂછ્યુ 
મિત્ર, સગાઓને 
પણ કોઈ ઉકેલ ન મળ્યુ 
એક દિવસ
તે એક પંડિત પાસે ગયો 
પંડિતજીએ કહ્યુ 
તારા લગ્ન થઈ જશે 
પણ તુ હવે લોકોથી મળે તો 
તેમનાથી હમેશા ખુશ 
રહો આવુ આશાર્વાદ લેવાનુ બંધ કરી દે!!!