રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 27 ઑગસ્ટ 2024 (15:38 IST)

ગુજરાતી જોક્સ- ફિલ્મનુ નામ Toilet

toilet ek prem katha
કેવો સમય આવી ગયુ છે
 
ફિલ્મનુ નામ Toilet 
કોઈને પૂછવુ હોય 
તો કેવી રીતે પૂછીએ 
ભાઈ Toilet લાગી છે 
જોવા આવુ હોય તો બોલ 

 
બાળક ટીચરથી 
 
મેડમ May i Go Toilet 
 
બોલીને ફિલ્મ જોવા ચાલી ગયો