ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 27 એપ્રિલ 2022 (13:23 IST)

ગુજરાતી જોક્સ- તારો દીકરો સરસ

મિત્ર પહેલીવાર ઘરે આવ્યુ 
અને બોલ્યા 
આ તારો દીકરો સરસ 
તારા જેવો જ જોવાય છે 
 
કમીના ધીમે બોલ 
પાડોશનનો છે રમવા આવ્યો છે....