કોણ ગુનેગાર ?
મમ્મી - બેટા તારા શિક્ષિકા બેને મારા પર કાગળ લખ્યો છે, એમાં તારી સામે ફરિયાદ છે.
પુત્રઃ પપ્પા, મારી સામે ફરિયાદ કેવી રીતે હોય? બે મહિનાથી હું નિશાળે જ નથી ગયો!